ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની રજૂઆત ફળી : શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષકોનાં બદલી કેમ્પનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષકનાં પ્રમુખ દિગ્વિજય જાડેજા, મહામંત્રી જૈમિનભાઈ પટેલ તથા હોદ્દેદારો દ્વારા ગત તા. ૨૯...
