Special Stories

૧૦૮ ઈમરજન્સી સેવાના કર્મચારીઓ સાચા અર્થમાં કોરોના વોરિયર્સ : ૧૨૦ કર્મચારીઓ રજા લીધા વિના ૨૪ કલાક ફરજ બજાવી રહયા છે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માર્ચ મહિનામાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો ત્યારથી નવી સિવિલ હોસ્પિટલમાં ૧૦૮ ઈમરજન્સી ટીમના ૧૨૦ કર્મયોગીઓ ૨૪...

માંગરોળ : વેલાવી ગામે વહીવટીતંત્ર તરફથી સરકારી હોસ્ટેલમાં ઉભા કરાયેલ હોમકોરોન્ટાઈન સેન્ટરમાં હાલમાં સરેરાશ ૧૦૦ જેટલાં વિદેશીઓને ઍરપોર્ટ ઉપરથી મોકલવામાં આવે છે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાંની મહામારી ઉભી થવા પામી છે, આ સમય દરમિયાન વિવિધ ઍરપોર્ટ ઉપર...

તાપીમાં કોરોનાનો કહેર યથાવત : જિલ્લામાં કેસોએ સેન્ચ્યુરીનો આંક વટાવ્યો: જીલ્લામાં કુલ 102 કેસો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ તાપી જીલ્લાનાં વાલોડ તાલુકાના 5 કેસો,  ડોલવણ તાલુકાનાં 2 કેસ, વ્યારા તાલુકાનાં 4 તથા...

તાપી જિલ્લા વિશ્વ હિંદુ પરિષદ દ્વારા NETFLIX ઉપર કાનૂની કાર્યવાહી કરી, પ્રસારણ રોકવા માંગ

( પ્રતિનિધિ દ્વારા , વ્યારા ) :  તાપી જિલ્લા વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ઓ.ટી.ટી. પ્લેટફોર્મ નેટફલીક્સ ' ઉપર હિંદુ દેવી...

તાપી જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા માટે તકેદારીના ભાગરૂપે અપડાઉન કરવા પર પ્રતિબંધ

(માહિતિ વિભાગ દ્વારા, તાપી)  :  વ્યારા; રવિવાર: નોવેલ કોરોના વાયરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ...

ઉચ્છલ પોલીસ સ્ટેશનની બહેનોએ લશ્કરનાં જવાનોને રાખડી મોકલી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : દેશની સુરક્ષા માટે સૈનિકો લડી રહ્યા છે આતંકવાદીઓનો ખાતમો બોલાવીને દેશનું નામ વિશ્વભરમાં રોશન કરી રહ્યા હોય...

દક્ષિણ ગુજરાતના ૧૯ લાખ રહેઠાણનું વિજજોડાણ ધરાવતાં વિજગ્રાહકોને ૭૨ કરોડ રૂપિયાની રાહત ડી.જી.વી.સી.એલ.એ આપી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : રાજ્ય સરકારનાં ગુજરાત આત્મનિર્ભર પેકેજ અંતર્ગત ડી.જી.વી.સી.એલ.એ  દક્ષિણ ગુજરાતના ૧૯ લાખ રહેઠાણનું વિજજોડાણ ધરાવતાં વિજગ્રાહકોને...

સુરતના ત્રણ ભુલકાંઓએ કોરોનાને મ્હાત આપી : ‘સિવિલના ડોકટરોએ સારવાર સાથે બાળકોના ભોજનની પણ પુરતી કાળજી રાખીને સ્વસ્થ કર્યા છે.’ : માતા લલિતાબેન

(નઝીર પાંડોર દ્વારા,માંગરોળ) : વૈશ્વિક કોવિડ-૧૯ મહામારીમાં ભુલકાંઓ, આબાલ-વૃદ્વ સૌ કોરોનાની ઝપેટમાં  આવ્યા. સુરત સિવિલ હોસ્પિટલમાં નાનાં ભૂલકાઓએ કોરોનાને મ્હાત આપી...

તાપી જીલ્લામાં મત્સ્યોધોગ ક્ષેત્રે સંકળાયેલ ૧૮ મત્સ્યોધોગ સહકારી મંડળીઓની બેઠક યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં મત્સ્યોધોગ ક્ષેત્રે સંકળાયેલ સોનગઢ, ઉચ્છલ , વ્યારા, નિઝર અને કુકરમુંડા તાલુકાની ૧૮ મત્સ્યોધોગ સહકારી...

તાપી જીલ્લાની જમીન વિકાસ નિગમની કચેરીનાં તત્કાલીન ફિલ્ડ સુપરવાઇઝર ખેંગારભાઇ કેશરભાઇ ગઢવી ઉપર લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા અપ્રમાણસર મિલ્કતનો ગુનો દાખલ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમ -૧૯૮૮ ના સુધારા અધિનીયમ ૨૦૧૮ અંતર્ગત સરકારી અધિકારી...