આવતીકાલે વ્યારા અને સોનગઢ ખાતે “જનજાતિ ગૌરવ દિવસ” ની શાનદાર ઉજવણી : રાજ્ય મંત્રીશ્રી, સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહેશે
ભગવાન બિરસા મુંડા ની જન્મજયંતિને સમર્પિત ડેડીયાપાડા ખાતે રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમની સાથે તાપીમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે ***** (પ્રતિનિધિ દ્વારા,...
