તાપી જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા સુરત-ધુલીયા માર્ગ ઉપર થર્મોપ્લાસ્ટ પટ્ટાની કામગીરી શરૂ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૧- તાપી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ,વ્યારા હસ્તકના સુરત-ધુલીયા માર્ગ (કી.મી.૬૦/૪૩૦ થી ૭૦/૯૯૫) પર સલામતી માટે તા.૦૮/૧૧/૨૦૨૫...
