માંગરોળ તાલુકાનાં મહુવેજ ગામે આવેલી સમ્રાટ હોટલની માલિકીની જમીનમાં ટેન્કરમાંથી ડાયરેકટ ડીઝલનું વેચાણ કરવાનું કૌભાંડ ઝડપાયું : ૩૨ લાખનો મુદ્દામાલ સીઝર કરતા માંગરોળના મામલતદાર
(નઝીર પાડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં મહુવેજ ગામે સરકારી દફતરે નોંધાયેલ બ્લોક નંબર ૫૦૯, જૂનો બ્લોક નંબર ૬૮૮ વાળી...
