રોજગાર વિનિમય કચેરી-તાપી દ્વારા જિલ્લાના યુવક-યુવતીઓને રોજગાર મળી રહે તે માટે ઓનલાઈન મેગા ભરતીમેળો યોજાયો
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : COVID-19ની મહામારીમાં સરકારશ્રીની ગાઈડલાઈન્સ મુજબ વર્ચુઅલ ભરતી મેળાઓ Physical Appearance સિવાય યોજવાનું નક્કી કરવામાં આવ્યું...
