માંગરોળ તાલુકાની પ્રજાને ઓક્સિજન બોટલની જરૂર પડે તો વિનામૂલ્યે મળશે : માંગરોળમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં લાવવા અનેકનો સિંહ ફાળો
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તાલુકા મથક માંગરોળ ખાતે આજથી એકમાસ અગાઉ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હતું.ત્યારે કોરોનાની મહામારીને નિયંત્રણમાં...
