ઉપરવાળાને ઓળખી શિક્ષણ કાર્ય કરવા શિક્ષકોને અનુરોધ કરતાં ર્ડો દિપક દરજી ઉચ્ચતર અને સળંગ નોકરીના ૧૨૫ કેસોનો સ્થળ ઉપર નિકાલ કરાયો
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : કામરેજ તાલુકાના CRC અને કેન્દ્ર શિક્ષકોની પ્રેરક માર્ગદર્શન તાલીમ ટીચર્સ સોસાયટી કામરેજ ખાતે રાખવામાં આવી...
