મોસાલી વીજ સબસ્ટેશનમાં ૬૬ કેવી ટીસીનો કેબલ સળગી જતાં થયો ધડાકો, પાંચ એચટી ફીડરોનો વીજ પુરવઠો ખોરવાયો : મધ્યરાત્રીએ ૧૨ વાગ્યા સુધીમાં વીજ પુરવઠો શરૂ થઈ શકશે
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં મોસાલી ગામે ૬૬ કેવી ની ક્ષમતા ધરાવતું વીજ સબસ્ટેશન ઉભું કરી એમાંથી માંગરોળ...
