સુરત ST વર્કસ સોસાયટીના પ્રમુખ રસીદ શેખ સામે કારોબારી સમિતિનાં સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હોદ્દા ઉપરથી દૂર કરી, નવા પ્રમુખપદે અ. આરીફ પપ્પુ ની કરાયેલી વરણી : ૧૪૦૦ સભાસદોનાં હિતમાં લોન આપવાની કાર્યવાહી શરૂ કરવા કરાયેલી માંગ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત ST વર્કસ સોસાયટીના પ્રમુખ રસીદ આર. શેખ સામે કારોબારી સમિતિનાં સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી...
