તાપી જિલ્લામાં આગામી યોજાનાર ચૂંટણી દરમિયાન કોઇ પણ પ્રાર્થના સ્થળનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહી
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં આગામી તા.28.02.2021ના રોજ જિલ્લા,તાલુકા અને નગરપાલિકાની સામાન્ય તેમજ પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા...
