માંગરોલની ઐતિહાસિક ગાદી સાથે સંકળાયેલ સંત હિઝ હોલીનેસ ખ્વાજા મતાઉદ્દીન ઉર્ફે મોટામિયાં ચિશ્તી (ર.હ) સાહેબનો આસ્તાનો પાલેજ ખાતે દર વર્ષે ચૈત્ર સુદ પુનમના દિવસે ઉર્સ- મેળો ઉજવાય છે જે કોરોના મહામારીને લઇ આ વર્ષે મોકૂફ રાખવામાં આવ્યો હતો
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : અશ્રુભીની આંખો જરા થમવાનું નામ લઇ લે, ખુદાને વિનંતિ હવે આ વ્યથા વિરામ લઇ લે....
