Special Stories

“ટીકા મહોત્સવ” : તાપી જિલ્લામાં 89958થી વધુ લોકોનું રસીકરણ કરાયું

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી)  : તા.14: વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઇ મોદીના આહવાન મુજબ તારીખ 11 થી 14એપ્રિલ સુધી દેશભરમાં 'ટીકા મહોત્સવ' ઉજવાય...

વ્યારા નગરપાલિકામાં સ્વૈચ્છિક લોકડાઉન તથા રસીકરણ જાગૃતતાના કાર્યક્રમો અંગે વેપારી મંડળો સાથે બેઠક યોજાઇ

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા)  : -તાપી: તા.14: વૈશ્વિક કોરોના મહામારીના કારણે તાપી જિલ્લામાં પણ કોરોનાના કેસો વધી રહ્યાં છે. જેના...

કોરોના મહામારીમાં લોકોને તાત્કાલિક પ્રાથમિક સારવાર મળે તે માટે વ્યવસ્થા કરવા તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન પત્ર સોંપાયુ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા):  તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તાપી વહિવટી તંત્રને આવેદન પત્ર આપી કોરોના મહામારીમાં લોકોને તાત્કાલિક પ્રાથમિક સારવાર...

સાંસદ પ્રભુભાઇ વસાવા દ્વારા ૨૪x૭ કોવિડ કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : કોરોના સારવાર માટે પ્રજાના પ્રશ્નોને વહિવટીતંત્ર સુધી પહોચાડી સરળતાથી ઉકેલ લાવવાના હેતુથી હેલ્પલાઈન કાર્યરત. વૈશ્વિક કોરોના...

તાપી જિલ્લામાં RT-PCR ટેસ્ટ બાદ રિપોર્ટ ઝડપથી મળવાની કાર્યવાહી કરવા બાબતે આદિવાસી યુવા ખેડૂત સંગઠન દ્વારા આવેદન પત્ર પાઠવાયુ  

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં કોરોના કેસોની સંખ્યા શહેરો તથા ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ જ ઝડપી વધી રહેલ છે કોરોના કેસોના...

તાપીમાં કોરોનાની બીજી લહેર સામે વહીવટીતંત્ર એલર્ટ : કોરોના દર્દીઓની સારવાર માટે સઘન વ્યવસ્થા ગોઠવાઇ

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા ) : ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે તાપીમાં...

તાપી જિલ્લામાં આયુર્વેદ ઉકાળા, સંશમની વટી, આર્સેનિક આલ્બમ-30 નું વિતરણ કરવામાં આવ્યું

તાપી જિલ્લાના 6873 લોકોને નિ:શુલ્ક ઉકાળા વિતરણ (માહિતી બ્યુરો દ્વારા, વ્યારા): -તાપી: તા.13: રાજયમાં કોવિડ-૧૯ સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકાર...

તાપી જીલ્લામાં આજે 21 નવા કોરોના કેસ નોંધાયા : 95 કેસો હાલ એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 21 નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1139 પોઝિટિવ કેસો...

તાપી : વધી રહેલા સંક્રમણને અટકાવવા વહીવટી તંત્ર દ્વારા સઘન પગલાં લેવામા આવી રહયા છે

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં કોરોના સંક્રમણની બીજી લહેરમા વધી રહેલા સંક્રમણને અટકાવવા વહીવટી તંત્ર દ્વારા સઘન પગલાં...

રાજ્ય સરકારે સુરત શહેર માટે ૩૦૦૦ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૦૦૦ રેમડિસીવીર ઈન્જેકશનની ફાળવણી કરી

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા માંગરોળ) :  શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણને પહોંચી વળવા સુરત શહેર અને જિલ્લાની હોસ્પિટલોમાં સારવાર લેતા દર્દીઓ...

Other