તાપી જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત કામોના વિવિધ સ્થળો ઉપર તથા દુધમંડળી ઉપર લોકોને માર્ગદર્શન આપી કોરોના પ્રતિરોધક રસી મુકાવવા પ્રોત્સાહિત કર્યા
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) : તા.26: તાપી જિલ્લામાં કોરોના મહામારીને નાથવા વહિવટી તંત્ર દ્વારા વેક્સિનેશન કામગીરીને ઝુંબેશરૂપે ઉપાડવામાં આવી છે....
