તાપી SP દ્વારા તાપી જીલ્લાના પ્રજાજનોના જન જાગૃતિ અર્થે સ્થાનિક ચોધરી અને ગામીત ભાષામાં કોવિડ -૧૯ સંદર્ભે લોકગીત બનાવી જાગૃત કરવાનો પ્રયાસ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં યૌધરી, ગામીત , વસાવા, તેમજ ગરીબ પ્રજાજનોની વસ્તી મોટા પ્રમાણમાં આવેલ છે. આ લોકો...
