વ્યારા ટાઉનમાં થયેલ બિલ્ડર નિશીષ શાહની હત્યાના ગુનામાં નાસતા ફરતા આરોપી વિજય મનસુખભાઇ પટેલની વિરુધ્ધ કાયમી ધરપકડ વોરંટ કઢાયું

0
20210615_170836
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારાના ચકચારી નિશીષ મનુભાઇ શાહના હત્યાના ગુનામાાતપાસ દરમ્યાન જણાય આવેલ છે કે, હત્યા કરાવનાર મુખ્ય આરોપી વિજય મનસુખભાઇ પટેલ રહેવાસી 54 શુકન બંગલો કાનપુરા વ્યારા તા.વ્યારા મુખ્ય સુત્રધાર છે. અને આરોપી વિજય મનસુખભાઇ પટેલ તા .૧૪ / ૦૫ / ૨૦૧૧ ના રોજ ગુનો બન્યા પછી આજદિન સુધી નાસતો ફરતો હોય જેથી આરોપી વિજય મનસુખભાઇ પટેલની વિરુદ્ધમાં સી.આર.પી.સી. કલમ -૭૦ મુજબ કાયમી ધરપકડનું વોરંટ નામદાર ચીફ જ્યુડી.મેજી.સાહેબ વ્યારા કોર્ટમાંથી મેળવી આરોપી વિજય મનસુખભાઇ પટેલનાને ગુનાના કામે પકડી પાડવા અલગ અલગ પોલીસ ટીમો બનાવી વોરંટની બજવણી કરવા સારૂ આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other