મહારાષ્ટ્રની બોર્ડને અડીને આવેલ કુકરમુંડા અને નિઝર તાલુકાના ગામોમાં વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃતિઓ યોજાઇ
સ્વચ્છતા હી સેવા: તાપી જિલ્લો - સ્વચ્છતાના શ્રમદાનમાં સક્રિય જનભાગીદારી નોંધાવતા છેવાડાના જિલ્લા તાપીના જાગૃત ગ્રામજનો (મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર)...
