હુન્ડાઇ વેરના કારમાં ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતા બે આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી./ પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી
(પ્રતિનિધિ દ્વારા) : આજરોજ આર.એમ. વસૈયા, પી.આઈ. એલ.સી.બી.તાપીની સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. પી.એમ. હઠિલા એલ.સી.બી. તાપીના પોલીસ સ્ટાફ સાથે...
