નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત સોનગઢ નગરમાં ટાસ્કફોર્સની કામગીરી : ૭ જેટલા દુકાનદારોને COTPA-2003 ના કલમોના ભંગ બદલ બદલ રૂ. ૧૧૫૦નો દંડ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૩: મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.પાઉલ વસાવા અને એપેડેમિક મેડિકલ ઓફિસરશ્રી ડૉ.સ્નેહલ પટેલના માર્ગદર્શન હેઠળ નેશનલ...
