વ્યારા સ્થિત તળાવ ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિએ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધર્યું
વ્યારા નગરને સ્વચ્છ અને સુંદર બનાવવા નગરજનોને અનુરોધ કરતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી - (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૧ સમગ્ર...
