ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીની ઉપસ્થિતીમાં કેવિકે વ્યારા ખાતે કૃષક સ્વર્ણ સમૃદ્ધિ અઠવાડિયાની ઉજવણીની શરુઆત
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હી દ્વારા પુરૂસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત કૃષિ...
