બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા ધોરણ 6 થી 8 નાં ગણિત વિષયનાં શિક્ષકો માટે ત્રિદિવસીય તાલીમ વર્ગ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ સૂચિત વ્યાવસાયિક સજ્જતા તાલીમ (Continuous Professional Development-CPD) નાં ભાગરૂપે તેમજ GOAL...
