વલસાડની ભદેલી મોટાફળીયા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકોએ વિવિધ બાહ્ય પરીક્ષાઓમાં ઝળહળતો દેખાવ કર્યો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, વલસાડ સંચાલિત છેવાડાનાં કાંઠા વિસ્તારની ભદેલી મોટાફળીયા પ્રાથમિક શાળા બાળકોની શૈક્ષણિક સિધ્ધિઓ...
