સોનગઢના અંદાજિત ૨૪ હજાર નાગરિકોને મળશે પાકા રસ્તાની સુવિધા : રૂ. ૪.૨૨ કરોડના ખર્ચે તૈયાર થનારા પાકા રસ્તાનું ખાતમુહૂર્ત કરતા મંત્રીશ્રી હળપતિ
રાજ્ય સરકારે છેવાડાના માનવીને પ્રાથમિક અને માળખાકીય સુવિધા પહોંચાડવાની અસરકારક કામગીરી કરી છે - આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ...
