વિદ્યાગુર્જરી શાળા અને દક્ષિણાપથ વિદ્યાલયના 180 જેટલાં 10 અને 12 મા ભણતા બોર્ડના વિધ્યાર્થીઓને transparent pad અને pouch જેવા શૈક્ષિણક સાહિત્યનું વિતરણ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઇનરવ્હીલ ક્લબ ઑફ વ્યારા અને દક્ષીનાપથ વિદ્યાલયનો સંયુકત કાર્યક્રમ દક્ષિણા પથ વિદ્યાલયનાં સભાગૃહ માં યોજવામાં આવ્યો...
