Special Stories

ઈંગ્લીશ દારુનો જથ્થો ભરેલ પીકઅપ બોલેરો ગાડી સાથે બે આરોપીઓને ઝડપી પાડતી કુકરમુંડા પોલીસ

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : કુકરમૂંડા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર શ્રી વિ.કે.પટેલ પોલીસ સ્ટાફના માણસો સાથે પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમા હતા...

સોનગઢમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઇ-રીક્ષાનું લોકાર્પણ

રાજ્ય મંત્રીશ્રી કુવરજીભાઈ હળપતિએ લીલી ઝંડી આપી  ઈ-રીક્ષાઓને પ્રસ્થાન કરાવી (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ સોનગઢ ખાતે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી...

ચોમાસા-૨૦૨૫ પૂર્વે જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની તડામાર તૈયારી

નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર. બોરડની અધ્યક્ષતામાં કંટ્રોલ રૂમ સ્ટાફની તાલીમ યોજાઈ (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) તા: ૨૬ — નિવાસી અધિક કલેક્ટરશ્રી...

તાપી જિલ્લાનાં યુવાનો માટે સરકારશ્રીના સર્વે વિભાગમાં લાયસન્સી સર્વેયર બનવાની તક

ડ્રાફ્ટ્સમેન અથવા અન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા ચાલુ (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૬.  તાપી જિલ્લાનાં ઔદ્યોગિક...

દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય, વ્યારાના આચાર્ય ડૉ. આશિષભાઈ શાહને પર્યાવરણ સંરક્ષણ એવોર્ડથી સન્માનિત કરાયા

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : આજરોજ તા. ૨૫ -૦૫ -૨૦૨૫નાં રવિવારે જ્ઞાન લાઇવ અને અર્લી બર્ડના સહયોગથી ગુજરાત રાજ્ય માધ્યમિક...

વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ની પૂર્વ તૈયારીના ભાગરૂપે તાપી જિલ્લામાં ૨૨ મે થી ૫ જૂન જનજાગૃતિ અભિયાન યોજાશે

પ્લાસ્ટિક પ્રદૂષણ સામે “Ending Plastic Pollution Globally” થીમ હેઠળ ઝુંબેશ (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૨.  આગામી ૫મી જૂન, વિશ્વ પર્યાવરણ...

તાપી જિલ્લાની સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS)ની પ્રુવન ટેલેન્ટ કસોટી તા.૨૯ મે ના રોજ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, સાપુતારા ખાતે યોજાશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૩. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા ચાલતી જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) માં પ્રવેશ માટે...

તાપી જિલ્લામાં આવેલ નદીઓ-જળાશય વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ

અગમચેતીના ભાગરૂપે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું - (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૨. તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ...

જગતનો તાત અસહ્ય ગરમી સહન કરીને પોતાનાં વારાની રાહ જોતાં કેમેરામાં કંડારાયા

હાલનાં અસહ્ય બફારા વચ્ચે ધનિક વર્ગ એક મિનિટ માટે પણ એરકન્ડીશનલ રૂમ છોડી શકતા નથી ત્યારે ખેડૂતો ખુલ્લામાં 35° થી...

૧૮+ ની વયજુથના નાગરિકો માટે નવી આધાર નોંધણી કરાવવા જોગ

વ્યારા અને સોનગઢની મામલતદાર કચેરીમાં તેમજ નિઝર તાલુકા સેવા સદનના નોંધણીની કામગીરી હાલ શરૂ (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૧...

Other