માંગરોળ પોલીસે એક જ દિવસમાં એક કાર અને એક મોટરસાયકલમાંથી ગૌમાંસ સાથે કુલ 2 લાખ, 37 હજારનો મુદામાલ કબ્જે કર્યો
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ પોલીસ મથકનાં પી.એસ.આઇ. પરેશ નાયી, કલ્પેશ જેસીંગ, અમૃત ધનજી, પ્રગનેશ અરવિંદ, કિરણ રાજેન્દ્ર, વગેરેની...
