સુરતના ખોલવડ ખાતે ફાયરીંગની ઘટના બની હતી, પૈસાની લેતીદેતીમાં એક મિત્ર એ બીજા મિત્રની કાર પર કરી દીધા ૨ રાઉન્ડ ફાયર, ગોળી કારનાં કાચમાં વાગતા બીજા મિત્રને પહોચી ઈજા , પોલીસ ઘટના સ્થળે પહોચી
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : સુરત જીલ્લામાં હવે ફાયરીંગની ઘટના સામાન્ય બની ગઇ છે ,હાલ થોડા દિવસ પહેલાબજ...
