મંદીરે જવાનું બહાનું કરી સુરતથી નિકળેલા પાંચ વ્યક્તિ પહોંચ્યા લક્કડકોટ : પરત ફરતી વખતે વ્યારાનાં વીરપુર પાસે ઇનોવા કાર પલ્ટી ખાતા એકનું મોત
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના વ્યારા તાલુકાનાં વીરપુર ગામની સીમમાંથી પસાર થતાં નેશનલ હાઇવે ઉપરથી પૂરઝડપે પસાર થઈ રહેલ ઇનોવા...
