Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

શિક્ષણ વિનાનું બાળક એટલે પાંખ વિનાનું પંખી અને શિક્ષણ વગરનો માણસ પશુ સમાન છે : આદિજાતી મંત્રીગણપતસિંહ વસાવા

અગાસવાણ પ્રાથમિક શાળાનો શતાબ્દી મહોત્સવ યોજાયો (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વિદ્યાનું મંદિર શાળા એ તો ગામનું ઘરેણું છે. શિક્ષણ વિના...

ડાંગ જિલ્લા પંચાયતમાં નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

(અર્જુન જાધવ દ્વારા, વઘઇ): તાઃ 9, ડાંગ જિલ્લા પંચાયત,આહવા ખાતે નવુ વર્ષ શરૂ થતા સ્નેહ મિલન કાર્યક્રમ તા.૧/૧૧/૨૦૧૯ ના રોજ...

વ્યારાની જનરલ હોસ્પિટલ ખાતે ડૉક્ટરના ક્વાર્ટરમાં અંદાજીત 35 હજારના મત્તાની ચોરી

પંથકમાં ઠંડીનો ચમકારો શરૂ થાય તે પહેલા જ ચોરટાઓએ કસબ અજમાવવાનું શરૂ કર્યુ (પ્રતિનિધિ દ્વારા, વ્યારા): વ્યારા નગરમાં આવેલી જનરલ...

ડાંગમાં આવેલી ઐતિહાસિક પાંડવ ગુફા સુધી પહોંચવા માર્ગ બનાવવા ઊઠી રહી છે માંગ

પાંડવ ગુફા સુધી જવા માટે રસ્તાનું નિર્માણ કરવામાં આવે તો મોટી સંખ્યામાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ શકે છે ગુફાની જાળવણી...

નિઝરના વેલ્દા ગામે ઝુલતા જીવંત વીજતારોના કારણે કરંટ લાગવાના વધતા બનાવો

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા): સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતિ મુજબ નિઝર તાલુકાના વેલ્દા ગામમાં ગતરાત્રે ગામના યુવાનો આશરે સાડા નવનાં...

વ્યારા ખાતે અધિક કલેક્ટર વહોનીયાની અધ્યક્ષતામાં સંચારી રોગનિયંત્રણ સમિતીની બેઠક યોજાઇ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં રોગચાળા તેમજ ટોબેકો કંટ્રોલ સંદર્ભે સંચારી રોગોના નિયત્રંણ અને અટકાયતી કાર્યક્રમ હેઠળ આંતર વિભાગીય...

માંડવી – શેરુલા રોડ પર ભારે વાહનો માટે પ્રતિબંધ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : માંડવી-શેરુલા રોડ પર પુલ બનાવવાની કામગીરી ચાલુ હોઈ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયાએ જાહેરનામું બહાર પાડીને સદરહુ...

વ્યારા નગરમાં ભારે અને મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

સવારે ૦૮:૦૦ કલાકથી સાંજે ૨૦:૦૦ કલાક સુધીના સમય દરમિયાન માલ વાહતુક, ટ્રાન્સપોર્ટના ભારે વાહનો જેવા કે ટ્રક, ટેમ્પો, ટ્રેકટર કે...

વ્યારા નગર ભાજપ પરિવાર દ્વારા જનરલ હોસ્પીટલ ખાતે દર્દીઓને ફળ તથા બિસ્કિટનું વિતરણ કરાયું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): ભારતીય જનતા પાર્ટી વ્યારા શહેર પરીવારા દ્વારા જનરલ હોસ્પીટલ વ્યારા ખાતે શહેર પ્રમુખ / મહામંત્રીશ્રીઓની નિમણૂંક થતા...

તાપી જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચે રાજુભાઈ ઉર્ફે રાજુ ગધેડાવાળાની તડીપાર હેઠળ અટકાયત કરી સાત જિલ્લાઓની હદ બહાર મોકલી આપ્યો

તાપી જીલ્લો ( વ્યારા ) સુરત રૂરલ, સુરત શહેર, નવસારી જીલ્લો, વલસાડ જીલ્લો, આહવા-ડાંગ જીલ્લો, ભરૂચ જીલ્લો, નર્મદા જીલ્લાની હદમાંથી...

Other