Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

પીએમ શ્રી શાળા બોરખડીમાં ધોરણ ૯ અને ૧૧ ની પસંદગી પરીક્ષા ૭ ફેબ્રુઆરીએ યોજાશે 

વિદ્યાર્થીઓ https://navodaya.gov.in પ્રવેશપત્રો વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકશે  (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 19 :- શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર હેઠળ...

ઉચ્છલ પોલીસ સ્ટેશનમા પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપી પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીની...

તાપી જિલ્લામાં માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 17 :- તાપી જિલ્લા કલેક્ટર ડો. વિપીન ગર્ગની અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ...

તાપી જિલ્લા કલેક્ટર ડો. વિપીન ગર્ગના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઈ

પ્રગતિ હેઠળના કાર્યોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા અધિકારીઓને તાકીદ કરતાં કલેક્ટર ડો. ગર્ગ --- (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 17 :-...

શિક્ષણ આપણને યોગ્ય દિશા અને વિચારવાની તક આપે છે : IPS અજય કુમાર મીના

HHFMC પબ્લિક સ્કૂલનો ભવ્ય વાર્ષિક ઉત્સવ યોજાયો (પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : પાલેજ પાસે માંકણ ખાતે આવેલી HHFMC પબ્લિક સ્કૂલ, સીબીએસઇ...

MY BHARAT, તાપી દ્વારા જિલ્લા કક્ષાનો સ્પોર્ટ્સ મીટ વ્યારા ખાતે યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, ભારત સરકારનાં MY BHARAT,તાપી દ્વારા માઁ શિવદુતી સાયન્સ અને આર્ટસ સ્કૂલ,...

તાપી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવાની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે શુક્રવારે સામાન્ય...

વ્યારા ખાતે ભવ્ય આયુષ મેળો યોજાયો

મિશ્ર શાળા વ્યારાના પટાંગણમાં આયોજિત આયુષ મેળામાં મોટી સંખ્યામાં લોકોએ આયુર્વેદની માહિતી મેળવી આયુષ સારવારનો લાભ લીધો - (પ્રતિનિધિ દ્વારા,...

સી.ઓ.ઈ. કામધેનુ યુનિવર્સિટી ઉકાઈ કેન્દ્ર દ્વારા ગુણસદા ખાતે રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એકવાકલ્ચર કામધેનુ યુનિવર્સિટી ઉકાઈ કેન્દ્ર દ્વારા આજ રોજ તા. ૧૬/૦૧/૨૦૨૬ પ્રાથમિક શાળા...

તાપી જિલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ હેઠળ જનજાગૃતિ અભિયાન

વાહનચાલકોને સુરક્ષિત સફર માટે અપાયું માર્ગદર્શન --- (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 16. :- નેશનલ હાઈવે 53 પર અકસ્માતોનું પ્રમાણ...