Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણ પરિષદ ભારત સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પ્રમુખ નિલયકુમાર ચૌહાણ દ્વારા મામલતદારને આવેદન આપ્યું

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  : ઉત્તરપ્રદેશના હાથ રસ જિલ્લામાં ૧૯ વર્ષીય યુવતી સાથે 4 નરાધમોએ દુષ્કર્મ આચર્યા બાદ તે યુવતીને...

વાંકલ ખાતે માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઇ

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આજરોજ મંદિરની પાછળ રાજીવગાંધી ભવનમાં તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બેઠકનું...

માંગરોળ તાલુકા પંચાયતની ગ્રાહક મંડળીની મળેલી વાર્ષિક સામાન્યસભા

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  : માંગરોળ તાલુકા પંચાયતના કર્મચારીઓની સહકારી, શરાફી અને ગ્રાહક સહકારી મંડળીની ૫૪મી વાર્ષિક સાધારણ સભા નાયબ હિસાબનીશ...

સમગ્ર શિક્ષા, સુરત અને સુરત મહાનગરપાલિકા આયોજિત એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ ‘ઉજાસ ભણી’ યોજાયો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સમગ્ર શિક્ષા સુરત પ્રેરિત ગર્લ્સ એજયુકેશન યુનિટ અને જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી...

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા દ્વારા સપ્ટેમ્બર માસ દરમ્યાન રાષ્ટ્રિય પોષણ માસ -૨૦૨૦ની ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  :  ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ , નવી દિલ્હી પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન...

કાકરાપાર અણુવિદ્યુત મથક દ્વારા ટેલી-ઇસીજી ઇન્સ્ટ્રુમેન્ટ અપાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : વિશ્વ હાર્ટ દિવસ એટલે કે તારીખ 29/09/2020 ના રોજ, કાકરાપાર અણુવિદ્યુત મથકના સીએસઆર પ્રોજેક્ટ હેઠળ ભાભા અણુ...

વાલોડ તાલુકામાં વાહન વ્યવહાર ડાયવર્ટ અંગે જાહેરનામુ

(માહિતી બ્યુરો દ્વારા,  વ્યારા)  : વાલોડ તાલુકામાંથી પસાર થતા રેલ્વે ક્રોસિંગ નં.૪૦નું રીપેરીંગ કામ શરૂ થનાર હોઈ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ...

તાપી જિલ્લામાં તા.૨જી ઓકટોબરથી નશાબંધી સપ્તાહની ઉજવણી

(માહિતી બ્યુરો દ્વારા; વ્યારા) : રાષ્ટ્રdપિતા ગાંધીજીની જન્મે જયંતિ તા.૨જી ઓકટોબરથી નશાબંધી સપ્તાચહ ઉજવવામાં આવે છે. તાપી જિલ્લાલમાં પણ જિલ્લા નશબંધી...

તાપી : કોરોનાનો કહેર યથાવત : વધુ 12 પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 12  કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 608 પોઝિટિવ...

એક જ મહિનામાં શાકભાજી સહિત ખાદ્યચીજોના ભાવોમાં ધરખમ વધારો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : લોકડાઉન પુરૂ થયા પછી હવે ધીમે ધીમે વેપાર ધંધા અનલોક થઈ રહ્યા છે. સાથે જ...

Other