માંગરોળના નવનિયુક્ત મામલતદાર ડી. સી. વસાવાનો સપાટો, દોઢ લાખનું ડીઝલ અને છ લાખનું ટેન્કર મળી કુલ ૭,૪૧,૨૦૮ રૂપિયાનો મુદ્દામાલ સીઝર કર્યો
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળના મામલતદાર તરીકે હાલમાં જ ડી. સી. વસાવાની નિમણુંક કરવામાં આવી છે. એમણે ચાર્જ લીધા...
