ઉમરપાડાના દેવધાટ ખાતે રૂા.૨૧.૨૨ કરોડના આદિમજુથના વિકાસકીય યોજનાઓના લાભોનું વિતરણ તથા બે કરોડના ખર્ચે ઉભા કરાયેલા પ્રવાસન કેન્દ્ર નું લોકાર્પણ કરતા વન, આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવા
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનેલા ઉમરપાડા તાલુકાના દેવધાટ પ્રવાસન કેન્દ્ર ફેઝ-૨નું સુરત વનવિભાગ દ્વારા રૂા.બે કરોડના...
