તાપી જિલ્લાના દિવ્યાંગો અને વયોવૃધ્ધ મતદારો માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી ખાતે ખાસ માર્ગદર્શન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું
આવનારી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં તાપી જિલ્લામા દિવ્યાંગો અને વૃધ્ધો તેમનું મતદાન સુગમ્યયુક્ત વાતવરણમાં સરળતાથી કરી શકે તે માટે તાપી જિલ્લા...
