સ્થાનિક કલાકારોના માધ્યમથી આદિવાસી લોકબોલીમાં મતદાન જાગૃતિના ગીતો દ્વારા છેવાડાના મતદારો સુધી પહોંચી વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર કટીબદ્ધ
તાપી જિલ્લામાં મતદારોને જાગૃત કરવાનો અનોખો પ્રયાસ* : ગામીત,વસાવા,ચૌધરી લોકબોલીમાં સ્થાનિક લોક કલાકારો દ્વારા નિર્માણ પામેલ મતદાન જાગૃતિના વિડીયો ગીતો...
