શ્રી લીમડા ગણેશ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ, લીમડા ચોક, વ્યારા દ્વારા ચિલ્ડ્રન હોમ ખાતે યુવા માર્ગદર્શન કાર્યક્રમ તથા મકરસંક્રાંતિ નિમિત્તે પતંગ દોરા વિતરણનો કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સ્વામી વિવેકાનંદજીની ૧૬૦મી જન્મ જયંતી નિમિત્તે શ્રી લીમડા ગણેશ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ, લીમડા ચોક, વ્યારા દ્વારા...
