તાપી જિલ્લામાં “અમૃત આવાસોત્સવ” કાર્યક્રમ અંતર્ગત દેગામા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો
“અમૃત આવાસોત્સવ” કાર્યક્રમ હેઠળ તાપી જિલ્લામાં ૬૬ ગામોમાં 147 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું ............... માહિતી બ્યુરો,તાપી.તા.૧૨: પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)...
