“અમૃત આવાસોત્સવ” કાર્યક્રમને અનુલક્ષીને તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે વિવિધ યોજનાકીય પ્રવૃતિઓ હાથ ધરાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૫ તાપી જિલ્લામાં “અમૃત આવાસોત્સવ” કાર્યક્રમને અનુલક્ષીને વિવિધ જનજાગૃતિની પ્રવૃતિઓ યોજાઇ હતી. જેના ભાગરૂપે તાપી જિલ્લામાં...
