Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

વાલોડના ધમોદલા ગામે પ્રાકૃતિક ખેતી અંગે કિશાન ગોષ્ઠીનું આયોજન કરાયું

ગામ દિઠ ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતીને અપનાવે તે માટે ગ્રામ્ય સ્તરે ખેડૂત શિબિરો અને કિશાન ગોષ્ઠીનું આયોજન ................... માહિતી બ્યુરો,...

ઇડર ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાનાં એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં અશ્વિન ટંડેલ રમતગમતની પ્રવૃત્તિઓ સાથે સતત બીજા વર્ષે સન્માનિત

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : રાજ્યનાં શિક્ષણ વિભાગ અને ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ...

શ્રીમતી કે.વી. માંગુકિયા દિવ્ય જીવન સાધના વિદ્યાલયમાં ત્રિવિધ કાર્યક્રમ સંપન્ન

ઓલપાડ તાલુકાની કે.વી.માંગુકિયા દિવ્ય જીવન સાધના વિદ્યાલય, જોથાણ ખાતે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું (પ્રતિનિધિ દ્વારા, સુરત) : રાજ્યકક્ષાનાં...

નિઝર તાલુકાના વેલ્દા ગામના સરપંચ અને ડે. સરપંચને હોદ્દા પરથી દૂર કરવાની માંગ સાથે આવેદન પત્ર અપાયું

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાપી જિલ્લાના નિઝર તાલુકાના વેલ્દા ગામના ગ્રામજનો દ્વારા  હાલના સરપંચ અને ડે. સરપંચે હોદ્દાનો દુરઉપયોગ...

વ્યારાના વિકાસમાં એક નવું સોપાન : 175 જેટલી નવી લાઈટોના પોલોનું લોકાર્પણ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા નગરપાલિકા દ્વારા આજરોજ 175 જેટલી નવી લાઈટોના પોલોનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં બહુચરાજી માતાના મંદિરથી...

તાપી જિલ્લા વિકાસ અધિકારીશ્રીને અર્પણ : ફરી એક વાર વેલદા ગામમાં ભ્રષ્ટાચારની રાવો ઊઠવા માંડી !?

જિલ્લા વિકાસ અધિકારી વેલદા ગામની મુલાકાત કરે એવી ગ્રામજનોની અપેક્ષા અસ્થાને નથી જ !! (મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાપી...

તાપી જિલ્લામાં આગામી ધોરણ-૧૦ તથા ૧૨ની માર્ચ-૨૦૨૩ની બોર્ડની પરીક્ષા અન્વયે તાપીના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ પ્રસિધ્ધ કર્યું જાહેરનામું

માહિતી બ્યુરો, તાપી તા.02: તાપી જિલ્લામાં આગામી તા.૧૪/૦૩/૨૦૨૩ થી તા.૨૯/૦૩/૨૦૨૩ દરમ્યાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા...

સરકારી વિજ્ઞાન કોલેજ,વાલોડ ખાતે ત્રી-દિવસીય ચેસ વર્કશોપ અને ઓપન ચેસ ટુર્નામેંટ યોજાઇ

માહિતી બ્યુરો, તાપી તા.02: તાપી જિલ્લાના વાલોડ ખાતે સરકારી વિજ્ઞાન કોલેજમાં ગત તા.27 ફેબ્રુઆરી થી 01 માર્ચ 2023 દરમિયાન વિદ્યાર્થીઓમા...

મંદરોઇ ખાતે બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા તાલુકા કક્ષાનો બાળ–સારસ્વત રમતોત્સવ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત પ્રેરિત તાલુકા પંચાયત શિક્ષણ શાખા, ઓલપાડ તથા બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ આયોજીત...

‘વસુધૈવ કુટુંબકમ’-ની વિભાવના દ્વારા સમગ્ર વિશ્વને એક પરિવાર તરીકે આગળ વધવા જનકલ્યાણનો માર્ગ બતાવવાનું કામ ભારતે કર્યું છે.: સાંસદશ્રી પ્રભુભાઇ વસાવા

વ્યારા સ્થિત ડો.શ્યામા પ્રસાદ ટાઉન હોલ ખાતે સાંસદશ્રી પ્રભુભાઇ વસાવાના અધ્યક્ષ સ્થાને પડોસ યુવા સંસદ કાર્યક્રમ યોજાયો ................... નેહરુ યુવા...

Other