તાપી જિલ્લાના વ્યારા,વાલોડ અને ડોલવણ તાલુકાના અનુસૂચિત જનજાતિ (ST) શિક્ષિત યુવાનો/યુવતિઓ માટે મફત (ફ્રી) તાલીમ વર્ગ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ અધિક્ષકની કચેરી, તાપી દ્વારા તાપી જિલ્લાના અનુસૂચિત જનજાતિ(ST) શિક્ષિત યુવાનો/યુવતિઓ સરકારશ્રી દ્વારા આયોજિત હેતુલક્ષી તાલીમનો લાભ...
