Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

નેશનલ કો-ઓપરેટીવ કંઝ્યુમર ફેડરેશન ઓફ ઇન્ડિયા પ્રમાણિત અને સખી મંડળની બહેનો દ્વારા સંચાલિત સુરત જિલ્લાનાં પ્રથમ ‘ભારત બ્રાન્ડ’ ઉત્પાદન વેચાણકેન્દ્ર ‘ગ્રામલક્ષ્મી હાટ’નો સુરતનાં જહાંગીરપુરા ખાતે શુભારંભ

મહાનુભાવોનાં હસ્તે 'ગ્રામલક્ષ્મી હાટ'ની પ્રોડક્ટસ વિરતણનાં રથોનું ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન (પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સુરતનાં જહાંગીરપુરા ખાતે NCCF પ્રમાણિત...

ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની જાહેર પરીક્ષા માટે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓને માર્ગદર્શન મળી રહે તે માટે હેલ્પલાઈન ટોલ “ફ્રી” નંબર-૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ જાહેર કરવામાં આવ્યો

વિદ્યાર્થીઓ ભયમુક્ત રીતે પરીક્ષા આપી શકે તે માટે “આત્મવિશ્વાસ પરીક્ષા પે ચર્ચા” નામની હેલ્પલાઈન તથા વિદ્યાર્થી અને વાલીઓને ઉદ્દ્ભવતા પ્રશ્નોનું...

જે.કે પેપર મીલ સોનગઢ ખાતે ક્લોરિન ગેસ લીકેજ થતા ફફડાટ

ક્લોરિન ગેસ લીકેજ ઓફસાઇટ ઇમર્જન્સી અંગે જિલ્લા કક્ષાની મોકડ્રીલ યોજાઇ : મોકડ્રીલ જણાતા કર્મીઓમાં રાહતનો શ્વાસ .................... (પ્રતિનિધિ દ્વારા, વ્યારા)...

તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધામાં નઘોઈ ગામની નિષ્ઠા પટેલની સિદ્ધિ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધા ઓલપાડ તાલુકાનાં નરથાણ ગામે આવેલ તાપ્તીવેલી સ્કૂલ ખાતે...

તાપી જિલ્લાની ૧૦૮ ટીમની સરહાનીય કામગીરી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના કાલવ્યારા ગામના 70 વર્ષના મધુભાઈ ચૌધરી અચાનક બેભાન થઈ ગયા,જેના માટે વ્યારા 108 ને...

વડોદરા ઈન્ટરનેશનલ મેરેથોન 2024 માં હાંસોટનાં ડો. જનક મોદીની ઝળહળતી સિદ્ધિ

'વડોદરા બેસ્ટ ટાઈમ એવોર્ડ' થી વિશેષ સન્માન કરવામાં આવ્યું (પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : વડોદરા શહેર ખાતે યોજાયેલ વડોદરા ઈન્ટરનેશનલ મેરેથોન...

સમગ્ર તાપી જિલ્લાના ગામોમાં પાણી પુરવઠાની વિવિધ યોજનાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી

વાલોડ તાલુકાના કણજોડ ગામના તમામ ફળિયામાં ૧૦૦ ટકા નળ કનેકશન - (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૦૫: તાપી જિલ્લામાં પાણી પુરવઠા...

જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા – તાપી દ્વારા આયુષ મેડિકલ વાનનો શુભારંભ

જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ સહિત મહાનુભાવોના વરદ હસ્તે લીલી ઝંડી આપી આયુષ મોબાઈલ મેડિકલ વાનને પ્રસ્થાન કરાવાયું - (પ્રતિનિધિ દ્વારા,...

શાળા સલામતી સપ્તાહ અંતર્ગત ઓલપાડની સાયણ પ્રાથમિક શાળામાં મોકડ્રીલ યોજવામાં આવ્યું

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત સાયણ પ્રાથમિક શાળામાં સરકાર દ્વારા નિર્દેશિત 'શાળા સલામતી સપ્તાહ' ની...

પુંસરી પ્રાથમિક શાળાનાં શિક્ષક સુરેશભાઈ માળીનું ગ્રામજનો દ્વારા સન્માન

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : કથાકાર પૂજ્ય મોરારી બાપુ દ્વારા દર વર્ષે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે સુંદર અને બેનમૂન કામગીરી બજાવનાર શિક્ષકોને...

Other