Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

તાપી જિલ્લામાં ટુ વ્હીલર તથા ફોર વ્હીલર માટે નવી સિરિઝની ગોલ્ડન અને સિલ્વર નંબરની પસંદગીની ફાળવણી માટે ઓનલાઈન રી-ઓક્શન

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : .તા.૦૬: એ.આર.ટી.ઓ કચેરી વ્યારા, દ્વારા મોટરીંગ પબ્લિકની સગવડતા માટે ગોલ્ડન અને સિલ્વર નંબર પસંદગી તેમજ અન્ય...

સ્વ-સહાય જુથના ધિરાણના ઉપયોગથી અમારા સખી મંડળની બહનોએ ખેતી અને પશુપાલન બાબતે નોંધપાત્ર પ્રગતિ કરી છે. અમારી આર્થિક સ્થિતી સુધરી છે.- જોય સખી મંડળના મંત્રી સરસ્વતીબેન ગામીત

નારી શક્તિ વંદના વિશેષ: તાપી - (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૬: વ્યારા તાલુકાના મીરપુર ગામના જોય સખી મંડળના સરસ્વતીબેન અજીતભાઇ...

ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયાના અધ્યક્ષ સ્થાને બુહારી ખાતે વિકસિત ભારત–વિકસિત ગુજરાત અંતર્ગત ‘નારી શક્તિ વંદના’ કાર્યક્રમ યોજાયો

સરકારે મહિલાઓના સશક્તિકરણ માટે અનેકવિધ યોજનાઓ લાગુ કરી આર્થિક,સામાજિક, શૈક્ષણિક અને આરોગ્યલક્ષી ચિંતા કરી છે-ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયા - મહાનુભાવોના હસ્તે...

સોનગઢના જમાપુર ખાતે આદિજાતિ વિકાસ મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો

આદિજાતિ વિભાગમાંથી આદિવાસી દિકરીઓના ઉચ્ચ અભ્યાસ માટે રૂા.૧૫લાખની સહાય મંજૂર કરી છે. ડોકટરને દવાખાનું બનાવવા માટે ૫૦ ટકા સબસીડી પણ...

ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીના અધ્યક્ષસ્થાને ‘વિકસિત ભારત–વિકસિત ગુજરાત–નારી શક્તિ વંદના’ કાર્યક્રમ યોજાયો

"નારી તું નારાયણી’ કોન્સેપ્ટ સાથે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધે તે માટે સરકારશ્રી દ્વારા સક્રિય પ્રયત્નો થયા છે.-ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી...

સોનગઢ તાલુકાના અંતરીયાળ ગામ મૌલીપાડા ખાતેથી બોગસ બંગાળી ડોક્ટરને ઝડપી પાડતી સોનગઢ પોલીસ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ પો.સ.ઈ.શ્રી કે.આર. પટેલ તથા અ.હે.કો. અનિલકુમાર રામચંન્દ્રભાઈને મળેલ બાતમી આધારે સોનગઢ પો.સ્ટે. પોલીસ સ્ટાફ ના...

આંતરરાષ્ટ્રીય મહિલા દિને તાપી જિલ્લાની બહેનો પહોચશે નવી દિલ્હી: લેશે રાષ્ટ્રપતિ ભવનના “અમૃત ઉદ્યાન”ની મુલાકાત: મળશે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને

અનુસુચિત જનજાતિ સમુદાયના સ્વ-સહાય જૂથોના મહિલા સભ્યોને નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનના “અમૃત ઉદ્યાન"ની મુલાકાત પ્રવાસમાં સામેલ થતી તાપી જિલ્લાની...

સોનગઢ પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુન્હામાં નાસતા- ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ/ પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી.તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ એ.એસ.આઇ. જગદીશભાઇ...

ઓલપાડની તેનાનીરાંગ પ્રાથમિક શાળામાં ઉમંગ એકટીવિટી સેન્ટરનાં ઉપક્રમે લાઇફ સ્કીલ એન્યુઅલ પ્રોગ્રામ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : L&T કંપનીનાં CSR ડિપાર્ટમેન્ટ હજીરાનાં સૌજન્યથી ચાલતાં ભારત ક઼ેર્સ NGO આયોજીત ઉમંગ એકટીવિટી સેન્ટર દ્વારા ઓલપાડ તાલુકાની...

જૂની પેન્શન યોજના લાગુ કરવા અંગેની મુખ્ય માંગ સાથે આજે સુરત જિલ્લાનાં કર્મચારીઓ ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર કરશે

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિત અન્ય પડતર માંગણીઓનાં સંતોષકારક ઉકેલનાં સંદર્ભે ગુજરાત રાજય સંયુક્ત કર્મચારી...

Other