ડાંગ એલસીબી પોલીસની ટીમે ડોન ગ્રામ પંચાયતમાંથી ચોરેલા રૂપિયાથી ખરીદેલ ૨ બાઈક અને આહવાથી ચોરેલ ૩ મોબાઈલ સાથે યુવાનને ઝડપી પાડ્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ડાંગ એલસીબીનાં પી.એસ.આઈ કે.જે.નિરંજન, તથા તેમની ટીમ સાથે ડાંગ જિલ્લામાં અનડીટેક્ટ અને મિલ્કત સંબધી ગુનાઓ શોધી...
