ઓલપાડની કમરોલી પ્રાથમિક શાળાનાં બાળકોને સ્ટીલ ડીશનું વિતરણ આપવામાં આવ્યું

0
IMG-20241018-WA0024
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની કમરોલી પ્રાથમિક શાળામાં સ્વ. ભાનુબેન રમણભાઈ પટેલની સ્મૃતિમાં એમનાં પરિવાર તરફથી શાળાનાં તમામ બાળકોને સ્ટીલની ભોજન ડીશ આપવામાં આવી હતી. શાળાનાં મુખ્યશિક્ષિકા શ્રીમતી જ્યોતિબેન પટેલે બાળકો વતી દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other