Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

ડાંગ જિલ્લાનાં સાપુતારાની એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલ શાળાનાં મટકીફોડનાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનાં પ્રકરણમાં નવો વળાંક આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા. 05-09-2024 ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતેની એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલમાં મટકી ફોડ કાર્યક્રમમાં પડી...

ડાંગ જિલ્લાનાં સાપુતારા ઘાટમાર્ગમાં ટામેટાનો જથ્થો ભરેલ ટ્રક માર્ગની સાઈડમાં ઉતરી જઈ સંરક્ષણ દીવાલ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા. 05-09-2024 પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મહારાષ્ટ્રનાં નિફાડથી ટામેટાનો જથ્થો ભરી રાજકોટ તરફ જઈ રહેલ...

તાપી જિલ્લાની વિવિધ આઈ.ટી.આઈ.માં પ્રવેશ માટે ૩૦ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) તા.૦૫- શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગાંધીનગર દ્વારા સંચાલિત તાપી જિલ્લાની વિવિધ આઈ.ટી.આઈ.ઓ (વ્યારા, વાલોડ, ઉકાઈ,...

ડાંગ જિલ્લા ભાજપા સંગઠન દ્વારા સદસ્યતા અભિયાન-2024નો શુભારંભ કરવામાં આવ્યો

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા. 04-09-2024 ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવાનાં સર્કીટ હાઉસ ખાતે યોજાયેલ ડાંગ ભાજપ સદસ્ય લોન્ચીંગ...

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ભિસ્યા પ્રાથમિક શાળાનાં આચાર્યા દ્વારા વાલીઓ સાથે ગેરવર્તણૂક કરવામાં આવતા આચાર્યની બદલીની માંગ સાથે શાળાની તાળાબંધી કરાઈ

ડાંગ જિલ્લા પંચાયતનાં શિક્ષણ અધ્યક્ષ સહીત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ દરમ્યાનગીરી કરતા મામલો થાળે પડ્યો (અર્જુન જાધવ દ્વારા, વધઈ) :...

જૂની પેન્શન યોજના સહિતનાં પડતર પ્રશ્નો સંદર્ભે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્રારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી

અગાઉ અપાયેલ બાંહેધરી મુજબ તત્કાલ પરિપત્ર જાહેર કરવા અંગે ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘે મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો (પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ)...

ડોલવણ તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તાર અંતાપુરગામની મુલાકાત લેતા સાંસદશ્રી પ્રભુભાઇ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૩ તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં ગત દિવસોમાં પડે ભારે વરસાદના પગલે અંતાપુર ગામમાં નદીના પાણી ભરાઇ...

જુઓ વિડીયો :  ઉકાઇ પાવર હાઉસની બે ચીમનીને કંટ્રોલ બ્લાસ્ટથી તોડી પડાઈ

(પ્રતિનિધિ દ્વારા, ) :  જીઈબી- ઉકાઇ પાવર સ્ટેશન ખાતે છ યુનિટોમાથી બે જુના યુનિટને તોડવાનુ કામ ચાલુ છે. https://youtu.be/eWEtjLGOnKc?si=5nhhav0TYcl1Jehx https://youtu.be/6QPcoy5GyAY?si=P5YHYIZ7U_pAbmuE...

કલા ઉત્સવ ચિત્ર સ્પર્ધામાં સુરતની બાલાજી ગર્લ્સની સફળતા

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ગતરોજ સુરત શહેર ખાતે યોજાયેલ કલા ઉત્સવમાં જય જય ગરવી ગુજરાત થીમ આધારિત ક્યૂ.ડી.સી. કક્ષાએ ચિત્રકામ...

માંડવી તાલુકાનાં મોટીચેર (ચચરી ફળિયા) ખાતે નવનિર્મિત બોક્સ કલ્વર્ટ તેમજ આઈ.ટી.આઈ. ઇંદુ ગામ, વ્યારા ખાતે સ્થાપિત એડવાન્સ્ડ એલેક્ટ્રિશિયન લેબ અને  ડ્રોન-પાયલટ ટ્રેડ લેબનું ઉદ્ઘાટન

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, કાકરાપાર અણુવિદ્યુત મથકની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) યોજના અંતર્ગત રૂ.૭૬.૫૦...

Other