Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

વન મહોત્સવ-૨૪ કાર્યક્રમ અંતર્ગત નિઝર પોલીસ લાઈનમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : નિઝર પોલીસ સ્ટેશન હસ્તક નિઝર પોલીસ લાઇનમાં આજરોજ વન મહોત્સવ-૨૦૨૪ કાર્યક્રમ અંતર્ગત નિઝર વિધાનસભાના ધારાસભ્યશ્રી...

વાંસદામાં નોંધાયેલ પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને બામણામાળ દૂર ખાતેથી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી, એન.એસ. વસાવા...

વાહન ચેકીંગ જોઇ એસ.એક્સ. 4 કાર ગાડી ચાલકે પુર ઝડપે હંકારી કાર રોડની સાઇડમાં આવેલ ખેતરમાં પલ્ટી ખવડાવી : ગાડીમાંથી કુલ કિ.રૂ. ૨,૩૭,૨૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા દમણનાં શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : 5 મી સપ્ટેમ્બરનાં રોજ વાપી સ્થિત હોટેલ રોયલ શેલ્ટરમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનાં મુખ્ય અધિકારી જીજ્ઞેશભાઈ...

પ્રાથમિક શિક્ષકોનાં જિલ્લા આંતરિક બદલીનાં રજિસ્ટ્રેશનમાં સુધારાની માંગણીનો હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર રાજ્યની પ્રાથમિક શાળાઓમાં...

તાપી જિલ્લામાં આગામી ૨૫મી સપ્ટેમ્બર તાલુકા અને ૨૬મી સપ્ટેમ્બરના રોજ જિલ્લા “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે

ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે તા.૧૦ સપ્ટેમ્બર સુધીમાં અરજીઓ મોકલી આપવાની રહેશે - (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) ૦૬: સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીશ્રીના અભિગમ...

ઉકાઇના પાથરડા ગામની સીમમાંથી મળી આવેલ અજાણ્યા પુરૂષના વાલી વારસોની ભાળ મળે તો ઉકાઈ પોલીસને જાણ કરશો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાના ઉકાઈ પો.સ્ટે. અ.મોત.નં. ૧૪/૨૦૨૪ BNSS કલમ- 194 મુજબ આ કામે મરણ જનાર તા.૦૫/૦૬/૨૦૨૪ કલાક.-૧૬/૩૦...

ક્લસ્ટર રિસોર્સ સેન્ટર કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં બાળકો ઉમળકાભેર એક દિવસનાં શિક્ષક બન્યા

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં શિક્ષકદિન નિમિતે બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો...

શિક્ષકદિન નિમિત્તે એવોર્ડ સમારંભમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સુરત દ્વારા ટી.એન્ડ ટી.વી. સાર્વજનિક હાઈસ્કૂલનાં શિક્ષકો અને વિદ્યાર્થીઓનું સમ્માન કરવામાં આવ્યું

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનું છેલ્લાં ૧૧૨ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે આગવું પ્રદાન રહ્યું છે. આ સંસ્થાએ સમાજને નામાંકિત...

ડાંગ જિલ્લાની એસ એસ માહલા કેમ્પસ ખાતે શિક્ષકદિનની ઉજવણી

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા. 05-09-2024 ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં કૂકડનખી ખાતે આવેલ એસ.એસ. માહલા કેમ્પસમાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણની...

Other