વ્યારા પોલીસ સ્ટેશનનો ઘરફોડ ચોરીનો અનડીટેકટ ગુનો ગણતરીના કલાકોમાં શોધી કાઢી કુલ્લે રૂ. ૨૩,૩૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગત્ તા.૧૩/૧૧/૨૦૨૪ના કલાક- ૧૮/૩૦ થી તા.૧૪/૧૧/૨૦૨૪ ના કલાક-૦૯/૩૦ વાગ્યા દરમ્યાન હરકોઇ વખતે વ્યારાના પાનવાડી ગામે ઉનાઇ...
