મેડલ વિનર ખેલાડીઓને શિષ્યવૃત્તિ અને રાષ્ટ્રીયકક્ષાએ ભાગ લેનાર ખેલાડીઓને વૃતિકા આ૫વા માટે શિષ્યવૃત્તિની અરજી કરવાની જાહેરાત
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.13, તાપી. સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઈન્ડીયા દ્રારા યોજાતી રાષ્ટ્રીયકક્ષાની રમતોમાં ૨૦૨૪-૨૫ ના વર્ષના મેડલ વિનર...
