એલાયન્સ ક્લબ સેવન સ્ટાર દ્વારા ગ્રામભરતી હાઇસ્કુલ – કલમકુઈ ના વિદ્યાર્થીઓ માટે “વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર હોલ” નું ઉદઘાટન અને લોકાર્પણ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : એલાયન્સ ક્લબસ ઇન્ટરનેશનલ, ડિસ્ટ્રિક્ટ-૧૪૧ માં સમાવિષ્ટ એલાયન્સ ક્લબ સેવન સ્ટાર અને એસવીઆર 96 હેલ્પીંગ હેન્ડ ગ્રુપ,...
